PM Loan Scheme: પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ₹10 લાખ સુધીની લોન આપે છે, જાણો કોણ મેળવી શકે છે લાભ
PM Loan Scheme : સરકાર દ્વારા નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓ હેઠળ, વ્યવસાયોને સરળતાથી લોન મળી શકે છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) પણ આવી જ એક યોજના છે. આ યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી. PM Mudra Loan Yojana Online Apply 2024 પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ … Read more