PMUY: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના મફત ગેસ સિલિન્ડર, આ યોજનાના ધારકોને હોળીમાં મફત ગેસ સિલિન્ડર મળશે.

Pradhan Mantri Ujjwala Yojana 2.0

Pradhan Mantri Ujjwala Yojana (PMUY) Gujarat: કેન્દ્ર સરકાર મહિલાઓ માટે અવનવી યોજનાઓ શરૂ કરતી રહે છે. આમાંથી એક યોજનાનું નામ છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. આ યોજના દ્વારા, સરકાર ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ પરિવારો અને બીપીએલ કાર્ડ ધારક પરિવારોની મહિલાઓને મફત ગેસ કનેક્શન પ્રદાન કરે છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર … Read more