Indus Appstore : ભારતનું પોતાનું ‘Indus Appstore’ આવી રહ્યું છે, તમને મળશે આ ખાસ ફીચર્સ, સમાપ્ત થશે ગૂગલ પ્લે સ્ટોરનું રાજ!
Indus Appstore News : ભારતનું પોતાનું ‘ઇન્ડસ એપસ્ટોર’ આવી રહ્યું છે, તમને મળશે આ ખાસ ફીચર્સ, સમાપ્ત થશે ગૂગલ પ્લે સ્ટોરનું રાજ! મોબાઈલ ફોન પર કોઈપણ એપ ડાઉનલોડ કરવા માટે યુઝર્સને હંમેશા ગૂગલ પ્લે સ્ટોર પર જવું પડે છે, પરંતુ હવે પ્લે સ્ટોર પર ગૂગલનો ઈજારો ખતમ થવા જઈ રહ્યો છે. કારણ કે, PhonePe 21 … Read more